રાવણઃ આર્યવર્તનો અરિ (રામ ચંદ્ર શ્રેણી – 3)

Chirag Thakkar Jay - Translation - Amish Tripathi - Raavan Enemy of Aaryavart

લેખકઃ અમીશ

ભાવાનુવાદઃ ચિરાગ ઠક્કર ‘જય’

પ્રતિનાયક વિના ભગવાન શું આટલા પૂજ્ય હોત? કઈ રીતે આર્યાવર્તનો એક અનાથ સમગ્ર ભારતવર્ષને પોતાની નાગચૂડમાં લે છે? સફળ ચાંચિયો કઈ રીતે પોતાની શૂરવીરતા, ક્રૂરતા અને દ્ર઼ઢ નિર્ધારથી દશરથને પરાસ્ત કરીને ભારત પર સામ્રાજ્ય સ્થાપે છે?

આ પુસ્તક ખરીદવાની લિંકઃ

રાવણઃ આર્યવર્તનો અરિ

સીતાઃ મિથિલાની વીરાંગના (રામ ચંદ્ર શ્રેણી – 2)

Chirag Thakkar Jay - Translation - Amish Tripathi - Sita Warrior of Mithila

લેખકઃ અમીશ

ભાવાનુવાદઃ ચિરાગ ઠક્કર ‘જય’

એક ખેતરમાંથી મળી આવેલી બાળકી કઈ રીતે મિથિલાની વડાંપ્રધાન બની? શા માટે બધાં તેને દેવીની જેમ પૂછે છે? કઈ રીતે સીતા પ્રારબ્ધને પુરુષાર્થથી પરાસ્ત કરીને રામની જીવનસંગિની બને છે અને ભારતના પુનર્નિમાણમાં અત્યંત મહત્વની બની રહે છે?

આ પુસ્તક ખરીદવાની લિંકઃ

સીતાઃ મિથિલાની વીરાંગના

રામઃ ઇક્ષ્વાકુના વંશજ (રામ ચંદ્ર શ્રેણી – 1)

Chirag Thakkar Jay - Translation - Amish Tripathi - Ram Scion Of Ikshvaku

લેખકઃ અમીશ

ભાવાનુવાદઃ ચિરાગ ઠક્કર ‘જય’

વિભાજનોથી નબળાં પડી ગયેલા અયોધ્યાને રામ ઉગારી શકશે? લંકાના રાક્ષસ રાજા રાવણથી કેમ આખું આર્યાવર્ત ફફડે છે? શું રામ પોતાના પર લાગેલું લાંછન દૂર કરી શકશે?

આ પુસ્તક ખરીદવાની લિંકઃ

રામઃ ઇક્ષ્વાકુના વંશજ

નાગવંશનું રહસ્ય (શિવકથન નવલકથાત્રયી – 2)

Chirag Thakkar Jay - Translation - Amish Tripathi - The Secret of Nagas

લેખકઃ અમીશ

ભાવાનુવાદઃ ચિરાગ ઠક્કર ‘જય’

કોણ છે આ નાગવંશીઓ જેમણે ભારતવર્ષમાં ઉત્પાત મચાવી રાખ્યો છે? શું છે એમનું રહસ્ય? શું શિવજી ભારતને આ બધાથી મુક્ત કરાવી શકશે?

આ પુસ્તક ખરીદવાની લિંકઃ

નાગવંશનું રહસ્ય

મેલુહાના અમર્ત્યો (શિવકથન નવલકથાત્રયી – 1 )

Chirag Thakkar Jay - Translation - Amish Tripathi - The Immortals of Meluha

લેખકઃ અમીશ

ભાવાનુવાદઃ ચિરાગ ઠક્કર ‘જય’

દંતકથાએ ઈશ્વર બનાવી દીધેલા એ મહામાનવની કથા જેને આપણે શિવજી તરીકે ઓળખીએ છીએ. શ્રી રામે સ્થાપેલા આદર્શ સામ્રાજ્ય મેલુહામાં એવું તે શું થઈ રહ્યું છે કે તેને બચાવવા શિવે આવવું પડે છે?

આ પુસ્તક ખરીદવાની લિંકઃ

મેલુહાના અમર્ત્યો

ધ રોઝેબલ લાઈન

Chirag Thakkar Jay - Translation - Ashwin Sanghi - The Rozabal Line

લેખકઃ અશ્વિન સાંઘી

ભાવાનુવાદઃ ચિરાગ ઠક્કર ‘જય’

લંડનની લાઇબ્રેરીમાંથી મળી આવેલું એક મસ્તક એવી યાત્રાએ લઈ જશે જેમાં અનેક રહસ્યો ઊભા થશે. શું ઇસુ ખ્રિસ્તનું મૃત્યું ભારતમાં થયું હતું? ભારતના ડેન બ્રાઉન મનાતા અશ્વિન સાંઘીની કલમેથી પ્રગટેલી પ્રથમ નવલકથા – ભારતની બેસ્ટ સેલિંગ થિયોલોજીકલ થ્રીલર

આ પુસ્તક ખરીદવાની લિંકઃ

ધ રોઝેબલ લાઈન

ચાણક્ય મંત્ર

Chirag Thakkar Jay - Translation - Ashwin Sanghi - Chankya's Chant

લેખકઃ અશ્વિન સાંઘી

ભાવાનુવાદ ચિરાગ ઠક્કર ‘જય’

ગામડામાં જન્મેલ ગંગાસાગર મિશ્ર કઈ રીતે ચાણક્યનીતિ વડે એક બાળકીને દેશનાં વડાંપ્રધાનના પદ સુધી પહોંચાડે છે તેની રસપ્રદ નવલકથા.

આ પુસ્તક ખરીદવાની લિંકઃ

ચાણક્ય મંત્ર

ઇકિગાઇ – લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય

Chirag Thakkar Jay - Translation - IKIGAI - Hector Garcia Francesc Miralles

લેખકઃ હેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ

ભાવાનુવાદઃ ચિરાગ ઠક્કર ‘જય’

જાપાનના ઓકિનાવા ટાપુ પર 100 વર્ષથી વધુ જીવનારા લોકોની સંખ્યા દુનિયામાં સૌથી વધારે છે. શું છે એમનાં દીર્ઘ જીવનનું રહસ્ય? કેવી છે એમની જીવનશૈલી? કઇ રીતે એ લોકો જેવું લાંબુ, સુખી અને સાર્થક જીવન ભારતમાં પણ જીવી શકાય? એ જાણવા માટે તમારે ‘ઇકિગાઇ’ પુસ્તક વાંચવું જ રહ્યું.

આ પુસ્તક ખરીદવાની લિંકઃ

ઇકિગાઇઃ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય