લેખકઃ હેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ
ભાવાનુવાદઃ ચિરાગ ઠક્કર ‘જય’
જાપાનના ઓકિનાવા ટાપુ પર 100 વર્ષથી વધુ જીવનારા લોકોની સંખ્યા દુનિયામાં સૌથી વધારે છે. શું છે એમનાં દીર્ઘ જીવનનું રહસ્ય? કેવી છે એમની જીવનશૈલી? કઇ રીતે એ લોકો જેવું લાંબુ, સુખી અને સાર્થક જીવન ભારતમાં પણ જીવી શકાય? એ જાણવા માટે તમારે ‘ઇકિગાઇ’ પુસ્તક વાંચવું જ રહ્યું.
આ પુસ્તક ખરીદવાની લિંકઃ