લેખકઃ અશ્વિન સાંઘી
ભાવાનુવાદઃ ચિરાગ ઠક્કર ‘જય’
લંડનની લાઇબ્રેરીમાંથી મળી આવેલું એક મસ્તક એવી યાત્રાએ લઈ જશે જેમાં અનેક રહસ્યો ઊભા થશે. શું ઇસુ ખ્રિસ્તનું મૃત્યું ભારતમાં થયું હતું? ભારતના ડેન બ્રાઉન મનાતા અશ્વિન સાંઘીની કલમેથી પ્રગટેલી પ્રથમ નવલકથા – ભારતની બેસ્ટ સેલિંગ થિયોલોજીકલ થ્રીલર
આ પુસ્તક ખરીદવાની લિંકઃ